ટકરૂ કી હવેલી - 1

  • 2.9k
  • 1.2k

વાર્તા પૂર્વે હકીકત-ગોઇ વર્ષ 1996 મા “માનવ સંસાધન વિકાસ મંત્રાલય(એચ.આર.ડી)દિલ્લી” દ્વારા શ્રીનગરમા આયોજીત હિન્દી લેખન શિબિર દરમ્યાન થયેલ સ્વાનુભવ,ઘટનાઓ તથા સ્થાનિક શિક્ષક,પ્રોફેસર,વિદ્યાર્થીઓ વગેરે સાથેની મુલાકાત,ચર્ચા દરમ્યાન થયેલ વાતચીતના બિંદુઓ આ કથામા સહાયક છે. શિબિર બાદ “યાત્રા કી જમીન” નામે એક લધુનવલકથા પણ મેં લખી છે .જેમા ત્યારની તાજા સ્થિતિ તથા અનુભવો આધારિત કથા છે. જેને વર્ષં 1998 મા“ હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત સરકાર” દ્વારા પ્રકાશિત કરાઇ હતી.તે વાતને આજે લાંબો સમય થઇ ગયો છે.હાલમાં ફરી એ વિષય ઉપર વાર્તા લખવાનું મજબૂત કારણ છે. થોડા સમય પહેલા શ્રીનગર પાસેના એક ગામ “સોપીયા”ના નિવાસી હાલ જમ્મુ નિર્વાસીત છાવણીમાં રહેતા એક વડીલ સાથે