ફેસબુક એકાઉન્ટ

  • 3.1k
  • 1
  • 926

પાંચ વર્ષ પછી આજે મેં ફેસબુક નું એકાઉન્ટ ઓપન કર્યું. એક અલગ નામ સાથે બનાવેલ તદ્દન સાચું એનું એકાઉન્ટ હતું. મારું નામ નેહા થી મળતું નામ હીના થી એકાઉન્ટ બનાવ્યું હતું. હા, અમુક વિગત પર્શનલ હોવાથી મેં કોઈની સાથે શેયર કરી ન હતી. એ વખતે લગભગ ૨૦૧૩-૧૪માં ફેસબુક એક સાફસુથરી એપ હતી આજના સમય કરતા. એ વખતે મોટા ભાગના લોકો માત્ર મનોરંજન માટેજ ફેસબુક વાપરતા હતા. અને મેં પણ જિંદગીએ આપેલ એક મોટા ધક્કા નો સામનો કરવા માટે જ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જેવી લાગણી જુના ઘર માં દાખલ થતા થાય કઈક એ જ પ્રકારની લાગણી મને એકાઉન્ટ ઓપન કરતા