HIGH-WAY - part 26

(28)
  • 5.1k
  • 1
  • 2k

Part 26 આગળના ભાગમાં તમે જોયું કે પ્રાચીના રૂમનો દરવાજો લોક થઈ જાય છે.. સહેરની એન્ટ્રી થાય છે... ચિરાગ પોતાની હાથ રહેલી બંદૂકથી ગોળી સફેદ સાડીવાળી છોકરીને મારે છે અને બંદૂકમાંથી નીકળેલી એક પણ ગોળી તે છોકરીને લાગતી નથી. રાહુલ તે બંદૂક ચિરાગના હાથમાંથી ઝુંટવીને પોતાના હાથમાં લઈ લે છે અને તેના સામે ધરી દે છે. અચરજની વાત તો એ છે કે છોકરીને ગોળી વાગતી નથી જ્યારે બંદૂકમાંથી નીકળેલી ગોળી બધી સાચી ગોળી હોય છે... કારણ કે તે છોકરી છોકરી નહીં પરંતુ ચુડેલ છે...હવે આગળ..ચિરાગની બંદૂકમાંથી છૂટેલી એક પણ ગોળી સફેદ સાડી પહેરેલી છોકરીને વાગતી નથી. આ જોઈને રાહુલની આંખો ખુલીને