HIGH-WAY - part 25

(18)
  • 4k
  • 1.4k

Part 25થોડા કલાકો પછી..પ્રાચી ,રાજ, પ્રિયાંશી ,ધ્રુવ અને ઇન્સ્પેક્ટર એ જગ્યા પર ભેગા થાય છે અને સાંજે શું કરવાનું છે તેનો પ્લાન બનાવવા માટે એકબીજા સાથે વાતો કરે છે.ઇન્સ્પેક્ટર: મેં તમને લોકોને અહીંયા આજે રાત્રે કોને શું કરવાનું છે તે યાદ કરાવવા માટે બોલાવ્યા છે .રાહુલ: હા મિત્રો.. આજની રાત કતલની રાત છે . આજે થનારી એક ભૂલ આખા પ્લાન પર પાણી ફેરવી શકે છે અને સહેરને ન્યાય નહી મળે એ તો અલગથી.રાજ : ચિંતા ના કર મિત્ર એક પણ ભૂલ નહિ થવા દઈએ ..પ્રિયાંશી: હા પણ કોઈ કહેશે મને ...? કોને શું કરવાનું છે ?ઇન્સ્પેક્ટર: રમત જ્યાંથી શરૂ થઈ