HIGH-WAY - part 21

(19)
  • 3k
  • 1.2k

Part 21રાહુલને એની પાછળ જોઈને પ્રિયાંશી ડરી જાય છે. એની આંખો ફાટી જાય છે અને મોઢા પર કોઈએ પટ્ટી મારી નાખી હોય એમ એકદમ ચૂપચાપ રાહુલને જોઈ રહી છે જાણે કે એના પગ નીચેથી જમીન ખસી ગઈ છે અને એકવાર રાહુલની આંખમાં રહેલો ગુસ્સો જોઈને એ ફરીથી એની આંખમાં આંખ નાખીને જોઈ શકવાની હાલતમાં નથી. એનું મગજ હવે બસ એક જ કામ કરી રહ્યું છે કે રાહુલ ને શું જવાબ આપીશ ..ઇન્સપેક્ટર: શું થયું ? કંઈક તો બોલ પ્રિયાંશી...રાહુલ : sir.. એના કરેલા કામ પછી એ કંઈ જ બોલવાની હાલત માં નથી.ઇન્સપેક્ટર: એ તો એવું જ હોય છે. કંઈક ખરાબ