Part 19 ઇન્સ્પેક્ટર:- તમારો ઝગડો બંધ કરો અને અમને ઇન્વેસ્ટિગેશન કરવા દો...રાહુલ :-હા સર સોરીસુમિત :-હા સર કરોઇન્સ્પેક્ટર :-હવલદાર એક બીજો રૂમ તૈયાર કરો હું દરેકને એક પછી એક મળીશ અને પ્રશ્ન પૂછીશહવલદાર :-ઓકે સરઇન્સ્પેક્ટર :-લાવો લિસ્ટ મને જોવા દો પહેલો નંબર કોનો છે(( ઇન્સ્પેક્ટર લિસ્ટમાં જોઈને બોલે છે આલોક તમે મારા સાથે રૂમમાં આવો....આલોક અને ઇન્સ્પેકટર બંને રૂમમાં જાય છે હવલદાર બારથી રૂમ બંધ કરે છે))ઇન્સ્પેક્ટર :-તો આલોક.. તમે પાર્ટીમાં હતા સાચી વાત છે ને??આલોક:- હા સર.ઇન્સ્પેક્ટર :- તો ત્યાં શું થયું હતું?આલોક:- ત્યાં શું થયું હતું એટલે ? સર ત્યાં તો કાંઈ થયું નથી...ઇન્સ્પેક્ટર :- સાલા તને ખબર નથી