HIGH-WAY - part 18

(17)
  • 3.2k
  • 1.4k

Part 18 હવલદાર કેસ ફાઈલ કરવા માટે સુમિત ને બહાર ના ટેબલ પર લઈ જાય છે અને કેસ લખવાની શરૂઆત કરે છે. હવલદાર :- નામ શું હતું? રાહુલ :- સેહેર હવલદાર :- ઉંમર ??રાહુલ :- 22 - 23 વર્ષહવલાદર:- નંબર આપો એમનો.. રાહુલ ( મોબાઈલ ઓન કરીને નંબર જોવે છે.. ) 98******22 હવલદાર :- ક્યાં રહેતા હતા?રાહુલ :- હાઇવે ની બીજી સાઈડ PG રૂમ માં. હવલદાર :- છેલ્લી વખતે કોને અને ક્યાં મળ્યા હતા?રાહુલ :- એ પાર્ટી માં ગઈ હતી.. હું નહોતો ત્યાં પણ એ ગઈ હતી.. હવલદાર :- ક્યાં હતી પાર્ટી? રાહુલ:- સુમિત ના ફાર્મહાઉસ પર..( સુમિત નામ સાંભળી ને હવલદાર ને વાત ની ખબર પડી જાય છે