HIGH-WAY - part 17

(19)
  • 3.2k
  • 1.2k

Part 17બાથરૂમમાં સંતાયેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજ પોતે હોય છે .રાજ ચિરાગ નો બહુ ખાસ ફ્રેન્ડ હોય છે. બાથરૂમ માં સુમિત ની વાત સાંભળી ને એ ડરી ગયો છે એ મનમાં વિચારે છે , જો હું બહાર જઈશ તો મને જોઈને સુમિત ડરી જશે અને મને વાત ખબર છે એ વસ્તુ જાણી ને તો મને મારી નાખશે પણ હું આમ ચૂપચાપ થઈને બેસીશ તો કેમ ચાલશે ?!.એક કામ કરું હું રેકોર્ડ કરી લઉં બધું. રાજ પોતાનો મોબાઈલ નીકાળે છે અને મોબાઇલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરીને બાથરૂમના બારણા નીચેની જગ્યામાં મોબાઇલને સેટ કરે છે. બારણાની આ સાઇડ રાજ રેકોર્ડ કરી