HIGH-WAY - part 16

(15)
  • 3.6k
  • 1
  • 1.5k

Part 16લાસ્ટ પાર્ટમાં જોયું કે સેહેર સાથે હેવાનીયત ભર્યું વર્તન કરીને રાઘવ અને ચિરાગ એ એને ખેતર ના ખૂણામાં પાણી ના ખાબોચિયામાં ફેંકી દીધી અને બંને ત્યાંથી જતા રહ્યા. આ બાજુ જેમ જેમ રાત થતી ગઈ એમ એમ પાર્ટી માં રંગ આવતો ગયો. લોકો કૉડ્રિન્ક થી બીયર અને બીયર થી આલકોહોલ સુધી પહોંચી ગયા.. અને સ્પેશિયલ ફ્રેંડસ માટે તો ડ્રગ્સ નું પણ આયોજન કરવામાં આવેલું.. આ બધા ના નશામાં સુમિત ને ભાન જ નહોતું કે એને ચિરાગ અને રાઘવ ને કેવડો મોટો પાપ કરવા માટે મોકલ્યા છે એતો બસ એની જ મજા માં હતો.. પ્રિયાંશી પણ નશામાં ધૂત થઈ ને કઈ