Part 13અત્યાર સુધી ( પાર્ટ ૧૧ સુધી ) આપણે જોયું કે...સુમિત સેહેર અને રાહુલ ને પાર્ટી માં આવવા માટે invitation આપે છે. રાહુલ ને બહાર જવાનું હોવાથી સેહેર એકલી જ પાર્ટી માં જાય છે ત્યાં બધા લોકો નશાની હાલતમાં છે... સેહેર સામેના બંધ રૂમમાં પ્રવેશે છે અને તેને પ્રિયાંશી મળે છે.. પ્રિયાંશી તેને ગામડાની છોકરી કહી ને તેનું અપમાન કરે છે એટલે સેહેર દુઃખી થઈ ને તેના ઘરે જવા નીકળે છે ત્યાં ચિરાગ તેની પાસે આવે છે અને સેહેર ને પોતાની વાતોમાં ફસાવી મોકટેલ ( નોનઆલ્કોહોલિક ડ્રિન્ક) પીવા માટે ફોર્સ કરે છે...હવે આગળ.......સેહેર :- નઇ નઇ ચાલશે... મારે કંઈજ પીવાની