HIGH-WAY - part 10

(17)
  • 3k
  • 1.3k

Part 10અત્યાર સુધીમાં તમે જોયું કે ,પ્રિયાંશી અને સુમિત એમના રસ્તા ના કાંટા એટલે કે રાહુલ અને સેહેર ને હટાવવાના ઇરાદામાં છે.. પ્રિયાંશી સેહેર ને રાહુલ ના નજીક આવવા ની સજા આપવા માંગે છે અને બીજી બાજુ સુમિત રાહુલ ને હટાવીને કોલેજ માં એની જગ્યા લેવા માંગે છે..આ બાજુ રાહુલ સેહેર ને રાજકોટ માં જુદી જુદી જગ્યાઓ બતાવી રહ્યો છે...રાહુલ : તો કેવું લાગ્યું તને અમારું શહેર?સેહેર : સરસ છે.. રાહુલ : બસ સરસ!!સેહેર : હા જ તો... અહીંયા બધું કેટલું ફાસ્ટ છે યાર લોકો જિંદગી ની જરૂરિયાત ને પુરી કરવા માટે જિંદગી જીવવાનું જ ભૂલી ગયા છે...રાહુલ :- શુ બોલી!!