મિલન - 3

  • 3k
  • 1
  • 1k

અત્યાર સુધી : હું પામી ગયો કે હવે બધાને પૈસા ચૂકવી દેવામાં આવશે, પણ ત્યાં તો શેઠે જણાવ્યું, "આજે હું કોર્ટમાં મારી જાતને દેવળીયા તરીકે જાહેર કરવાનો છું અને આવતી કાલથી આ કંપની બંધ કરવામાં આવે છે." આનંદ આ તું શું કહી રહ્યો છે..? તને ભાન પણ છે કે નહીં..? આમ કેવી રીતે બની શકે..? આ નિર્ણય લેવા પહેલા એક વાર તે તારા પિતાજી ને પૂછ્યું હતું..? અને અચાનક એવું તે શું બન્યું કે તમે તમારી જાતને નાદાર જાહેર કરી રહ્યા છો..? અને પૈસા હોવા છતાં પણ તમે