આખરે ત્રણ વર્ષની નિરંતર વાળી નિષ્ફળતા બાદ સ્કાય તેની સિસ્ટમેટિક વર્ચ્યુઅલ લેબોરેટરી તૈયાર કરે છે.જેની અંદર નાસાના સાઇકોલોજી(theft) કરેલા એક લાખ જેટલા તારાઓ ના ડેટાસ છે અને જેનો પાસવર્ડ છે સ્કાય ની પોતાની જ ફીંગર ક્લિપ્ટ નો સાઉન્ડ.જોકે સ્કાય જાણે છે કે એક લાખ તારાઓના ડેટાસ થી કઈ થાય તેમ નથી. કેમકે કદાચ સંભવતઃ આ ધરતી પરની કોઈ એક ઘટના પાછળ સૌરમંડળના બધા જ એટલે કે કરોડો તારાઓની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જવાબદાર હોઈ શકે છે. જ્યારે ડી.એન.એ જેવી અત્યંત મહત્વપૂર્ણ ઘટના ની માહિતી માટે 100000 તારાઓની કેમેસ્ટ્રી થી કઈ વળે તેમ નથી.છતાં પણ સ્કાય ને વિશ્વાસ છે કે તે કોઈક