NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 3

  • 4.1k
  • 1
  • 1.6k

એશિયન કોમ્યુનીટી થી ખીચોખીચ ભરેલો હોલ દેખાઈ રહ્યો છે, અને થોડી જ વારમાં એક વ્યક્તિ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લે છે. તે વ્યક્તિ તેના માઇકને એક-બે વાર થપથપાવે છે અને પછી લેડીઝ એન્ડ જેન્ટલ મેન ના સંબોધન સાથે તેની સ્પીચ શરૂ કરે છે.હોલમાં ઉપસ્થિત જનો ને પહેલેથી જ જાણ હતી કે મિસ્ટર વ્હિલર નથી આવવાના જેનો ખેદ હોલમાં સર્વત્ર વ્યાપ્ત છે. કદાચ આવા શુન્ય ને પણ શોકાકાર કહી શકાય છે.અત્યંત ખેદ ની ભાવના સાથે તે કહે છે કે વી આર extremely sorry કે અમે આજે મિસ્ટર વ્હિલરને નથી લાવી શક્યા. બટ વી એશ્યોર યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન કે વર્ચ્યુઅલ