NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 2

  • 3.4k
  • 1.1k

ત્રણ વર્ષની અવિરત વાળી નિષ્ફળતા બાદ આખરે sky તેની સિસ્ટમેટિક virtual લેબોરેટરી નાખવાનો વિચાર કરે છે.જેમાં તે નાસાના હબલ ડેટાસ ને સાયકોલોજી(theft)કરવાનું પ્લાનિંગ કરે છે .કારણ કે સ્કાય ને એટલો તો અંદાજો આવી જ ગયો છે કે તેના સવાલનો જવાબ ધરતી પર નહીં બલ્કે આકાશમાં છે, અર્થાત અવકાશ સ્પેસમાં.કારણકે સ્કાય ને એટલી તો જાણ થઈ જ ગઈ છે કે નાસાના હબલ ડેટાસ કે જેમાં લાખો અને કરોડો તારાઓ અને ગ્રહો ની માહિતી છે, જેમાંનો કોઈ એક તારો કે કોઈ એક ગ્રહ તો ભુમંડળ પરના ડીએનએ નું ચક્ર સંભાળતો જ હશે. જેવી રીતે ભૂમંડલ પર ના દરિયાઈ ભરતી અને ઓટ ને