વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને આજે કેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે.વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય.અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા.વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની