વિઠ્ઠલ તિડી

(29)
  • 8.1k
  • 1.9k

હાલ ના આ મહામારી ના સમય માં જ્યારે લોકો ના માનસ પટ પર જ્યારે ઘણી બધી નિરાશા વ્યાપી રહી છે ત્યારે આ નવી ગુજરાતી વેબ સિરીઝ લોકો ના મન ને જાણે સંબંધો ની સાચી વ્યાખ્યા ની સમજ આપી અને ખૂબ સુંદર રીતે મનોરંજન આપનારી સુંદર રચના છે. આ સિરીઝ માં મુખ્ય પાત્ર vithhal ત્રિપાઠી ઉર્ફે "વિઠ્ઠલ તિડી" નો રોલ હિન્દી સિરીઝ સ્કેમ ૧૯૯૨ ના મુખ્ય કલાકાર એટલે કે પ્રતીક ગાંધી એ ખૂબ જ સુંદર રીતે કરીને પોતાનું એક અલગ જ પ્રભુત્વ જમાવ્યું છે અને આ પ્રભુત્વ તેઓની