સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - (Article 7)

  • 6.5k
  • 1
  • 2.8k

લેખાંક ૭ :: સંતુલનના ઉપાયો - મૂલાધાર મજબૂત, પાયો મજબૂત લેખાંક ૬માં મૂલાધારચક્ર વિષે સમજણ મેળવી. અસંતુલનની અસરો જાણી. મહત્ત્વનું એ છે કે સંતુલિત કેમ કરવું. ચાલો એ જોઈએ. સંતુલન માટે અનેક ઉપાયો છે, ક્રમાનુસાર બધા જાણીશું. અમુક તો અત્યંત સરળ છે - જો નિયમિત રીતે કરી શકીએ તો. ક્રોમોથેરાપી (કલર થેરાપી) લોહી બધાનું એક જ રંગનું છે. લોહીનો રંગ તે આ ચક્રનો રંગ. રાજેશ ખન્ના 'પ્રેમનગર'માં ભલે ગાય - "યે લાલ રંગ કબ મુજે છોડેગા", ખરેખર છોડાય નહિ . આ તો શુભ રંગ છે. કપાળમાં લાલ ચાંદલો તેની સાબિતી. અનેક ફાયદા છે લાલ રંગના. મનુષ્યની આંખ જોઈ શકે