કંઇક ખબર નથી પડતી

  • 3.2k
  • 1
  • 1.1k

"કંઇજ ખબર નથી પડતી...."-@nugami. આજના સમયે દરેક માતા પિતા એ ક્યાંકને ક્યાંક આ વાક્ય પોતાના સંતાન પાસે થી સાંભળવું પડે છે.Because of generation gap.આપણી વખતે પણ generation gap હતી પણ આડી આવતી નહોતી.અને કદાચ આવતી હશે,તો પણ આપણે હંમેશા સંબંધોને વધુ મહત્વ આપેલ છે. આપણા સમયમાં મા લાકડી,વેલણ,ઝાડુ જે હાથ માં આવે એ છુટ્ટું ફેક્તી અને આપણે ચૂપચાપ માર ખાઈ પણ લેતાં અને ક્યાંક એ વ્હાલ થી ફેંકાયેલી વસ્તુ લઈ ને ભાગી પણ જતાં.?( જો ભાગવા મળતું તો...)જમવા માં પણ કોઈ શાક બનાવ્યું હોય અને જો ના ભાવતું હોય તો પણ મા ની માર ખાઈ ને પાણી પી લેતા.કાંતો