સાપસીડી... - 24

  • 3.5k
  • 1.3k

સાપસીડી 24… કાલે રાતના મહારાજનો સમય લીધો છે અlલોકને પ્રતિકે કહ્યું. આપણે મળવા જવું છે .હજુ બે દિવસ અહીં છે તો મળ્યા નથી ઘણા વખતથી એટલે વાત કરવી છે અને તું સાથે આવે એમ હું ઇચ્છું છું .રાતના અlલોક અલ્પાને ઘરે મૂકીને પ્રતીકને ત્યાં પહોંચ્યો એટલે એણે કહ્યું. ઘરે આવતા આવતા પ્રતિકે તેની મનપસંદ ફ્લેવરના બે અમૂલના આઈસ્ક્રીમના ફેમિલી પેક લઈ લીધા હતા. ઘરે આવીને તરત ફ્રીઝર માં મુક્યાં. રવિવારે સવારે આઠ વાગ્યે ચા નાસ્તો કરીને સવારના રાઉન્ડમાં નીકળ્યા . તૃપ્તિને તેની કઝિન સીધા ફાર્મ હાઉસ પહોંચશે તેમ નક્કી થયુ. પણ પછી રાઉન્ડ લેવાનો હતો એટલે