સાત ફેરાનો સોદો - ૬

  • 2.6k
  • 736

"મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તું એક કેન્ટીન બોય સામે તારી ઈજજત રાખવા આટલું સોલિડ રિસ્ક લઈ શકે છે.યાર,મારી લાઇફ તો હજુ વસંત ની રાહ જ જોઈ રહી છે ને તુ એને પાનખર બનાવવા મંડ્યો છે."- ટાઈગરની બીકના કારણે મનન સનેપાત કરવા લાગ્યો."બકવાસ બંધ કર તું.શુ પાનખર-વસંતન પત્તરની કરી રહ્યો છે?""તમે બંને અહીં જ ઊભા રહો.હું મોન્ટુ ને મળી ટાઈમ લઈને આવું છું."-આશિષ જવા જ જતો હતો કે રાજે રોકતા કહ્યું"અમે આવતા હતા ત્યારે એ અમને મળેલો તો એને પહેલેથી જ અમને સમય આપેલો છે.""તમે ઓળખો છો એને?"-આશ્ચર્યથી આશિષ ની આંખો પહોળી થઇ ગઈ."હા તો?અમે બંને મતાધિકાર ધરાવતા