નારી-શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.)

  • 4.4k
  • 1.7k

નારી- શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.) [ હલ્લો ! મિત્રો ! આપની સમક્ષ હું નારી-શક્તિ, પ્રકરણ-7 માં બ્રહ્મજ્ઞાની મૈત્રેયી ની કહાની કહાની લઈને ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું, કે આપને આ કહાની અથવા વેદ્કાલીન કથા રસપ્રદ લાગશે. આપનો અને માતૃભારતી ટીમનો ખૂબ ખૂબ આભાર.................................] પ્રસ્તાવના:- ઉપનિષદ્દ્કાલીન યુગમાં જે નારી રત્નો થયાં, તેમાં મૈત્રેયીનું સ્થાન અગ્રગણ્ય છે. મહર્ષિ યાજ્ઞવલક્યની પત્ની મૈત્રેયી વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન ગણાય છે. કારણકે તેમણે પતિની અખૂટ સંપતિ અને તમામ સુખ સુવિધાઓને તુચ્છ માનીને તેનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાન દ્વારા અમરત્વ ની કામના કરી હતી.. આ યાજ્ઞવલક્ય-મૈત્રેયી સંવાદ બૃહદારણ્યક ઉપનિષદ્દમાં અતિ