મન અને કામના - મનોકામના

  • 6.5k
  • 2.1k

આજે હું એવા વિષય સાથે આપની સમક્ષ રજૂ થયો છું જે તમને વાંચતા કદાચ કંટાળા જનક લાગે પણ , રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી છે, ના ગમતી વસ્તુ હંમેશા ફાયદાકારક હોય છે ,જેમ કે આપણે બીમાર થઈ ત્યારે સારવાર માં અપાતી દવા કડવી હોય છે ,પણ આપણા માટે ફાયદાકારક હોય , સત્ય હંમેશા કડવું હોય છે એવું કહેતા તમે કેટલા લોકો ને સાંભળ્યા હશે ,અર્થાત્ જ્યાં ઉપદેશ લેવાની વાત આવે ત્યારે