રક્ત ચરિત્ર - 15

(20)
  • 3k
  • 2
  • 1.2k

૧૫"આ તું શું બોલી રહી છે રતન? મારી સામે બીજીવાર આવી બકવાસ ના કરતી." શિવાનીએ એક ઝટકા સાથે રતન નો હાથ છોડાવી દીધો."તમે સમજતા કેમ નથી શિવાનીબેન, બેનબા જાણશે કે નીરજએ શું કર્યું છે તો એ નીરજને શુળી પર ચડાવી દેશે." રતનએ આજીજીના શૂરમાં કહ્યું."નીરજ જેવા છોકરા માટે તું આટલું બધું કઈ રીતે વિચારી શકે છે?" શિવાનીએ અવિશ્વાસથી રતન સામે જોયું."તમે મારી વાત માનશો કે નઈ શિવાનીબેન? મેહરબાની કરીને માની જાઓ, જો બેનબા સામે આ વાત આવી તો મોટો અનર્થ થઇ જશે." રતનએ શિવાનીના બંન્ને હાથ પકડી લીધા.શિવાનીએ ઊંડો શ્વાસ લીધો અને હકારમાં માથું હલાવ્યું."તમે ચાલો મારી સાથે આપણે સાંજ