Year 5000 - 10

  • 4.3k
  • 4
  • 1.4k

દ્રશ્ય દસ - છેલ્લો ભાગ લેબ પૃથ્વી પર આવી ને ઉભુ કરે છે અને ત્યાં પહેલેથી અપ્સરા યાન માં આવેલા પરિવારજનો હોય છે તે બધા નીચે ઉતરે છે અને એક એક કરી ને પોતાના પરીવાર ને મળે છે. સ્વાતિ અને તેના પતિ જેમનુ નામ અરવિંદ હોય છે તે પણ પોતાના બાળકો ને મળે છે. હીર મ એની માતા ને મળે છે અને એમને તેના પિતાના દુઃખદ સમાચાર આપે છે એમના માટે આ મુલાકાત બીજા જેવી નથી અને બાકી પરિવાર જનો જેમને પોતાના પરિવાર ના મુખ્ય સદસ્ય ને ખોયા હોય છે એમની માટે પણ આ સ્થિતિ દુઃખી થવાની હોય છે.