બાળ બોધકથાઓ - 3 - જીવનદાદા

(14)
  • 13.4k
  • 2
  • 6.6k

અનુરાગ નગર નામની એક ખૂબ વીશાળ સોસાયટી હતી . એમાં રહેતા હતા એક જીવનશંકર માસ્તર . માસ્તર એટલે કે તેઓ શિક્ષક હતા . આખું જીવન શિક્ષક તરીકે સેવા આપી . હવે તેઓ પોતાના પત્ની જયાબા સાથે નિવૃત્ત જીવન કાઢતાં હતા અને તેમનો પુત્ર બીજા શહેરમાં નોકરી કરતો . આમ તો બધા તેમને જીવનદાદા જ કહે . જીવનદાદા એટલે એક શ્રેષ્ઠ શિક્ષક અને અણીશુદ્ધ સજ્જન વ્યક્તિ . એમ જ માની લો ને કે કળયુગમાં કોઈ સતયુગનો જીવ આવી ગયો હોય . છેલ્લે એમને ક્રોધ ક્યારે આવ્યો હશે એ કદાચ