શ્વાસ નું નવું વર્ઝન ઓક્સિજન..

  • 5.6k
  • 2
  • 1.6k

# વાણીશ્વાસનું નવું વર્ઝન ઓકસીજન..! મિત્રો ,નાનપણમાં વિજ્ઞાન વિષયમાં શીખ્યા છીએ કે હવામાં કેટકેટલા વાયુ અને કેટકેટલા પ્રમાણમાં આવેલા છે .શ્વાસ લીધો... શ્વાસ ચડ્યો...શ્વાસ રૂંધાઇ ગયો કે શ્વાસ છોડી દીધો. આ બધામાં ક્યાંય આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ એવું નથી કહેતાં ...પરંતુ એક મહામારી એ આપણને શ્વાસ લેવા કરતાં ઓકસીજન લેવા માટે મજબૂર કરી દીધા. જેના વગર ન રહેવાય , તેને શ્વાસ કહેવાય...નહોતી ખબર મહામારીમાં , તેને ઓકસીજન કહેવાય...!!! કુદરતનાં ખોળે શ્વાસ લેતો પ્રત્યેક સજીવ એક જીવંત વાતાવરણમાં જીવતો આવ્યો છે.તે પોતાનું જીવન એટલું સહેલાઇ અને સહજતા થી વિતાવે છે અને આગળ ને