એ કોણ હતી? "એક અનુભવ" હું ધોરણ ૧૧. માં ભણતી હતી. મારી સેમેસ્ટર ૨ ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. હવે વેકેશન ના દિવસો ચાલુ હતા. જીવન માં બધું જ સરસ જઈ રહ્યું હતું. અચાનક જ મામા ના ઘરે થી ફોન આવ્યો કે હોસ્પિટલ માં બા ના નામ ની એપોઇમેંટ લખાવી આવ... સમચાર મડતા જાણ થઈ કે બા ને છાતી માં દુખાવો ઉપડ્યો છે. અને ગામડા ના ડોક્ટર થી દુખાવો દૂર કરવામાં અસમર્થ છે, માટે શહેર ની મોટી અને જાણીતી હોસ્પિટલ માં નામ નોધવું. મે સૂચના મુજબ કર્યું... બા ની તાત્કાલિક માં એપોઇમેન્ટ લઈ લીધી. બા ને