ફ્લેશબેક આગળના પ્રકરણમાં આપણે જોયું કે રાઘવ કુમારને કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન આવ્યો અને ચમોલી ઉત્તરાખંડ કે જ્યાંથી પેલી કાળી એમ્બેસેડર ચોરાઈ હતી ત્યાંથી તપાસ કરવા હિંંટ આપી. અને એક ટુકડી ચમોલી જવાા ઉપડી અને બીજી તરફ રાજકુમાર અને ઝાલા કોઈ અજાણ્યા ટપાલ ના સંદર્ભ લઈને રોગના મૂળ સુધી એટલે કે આંબાપર ગામ મોચી બનીને પહોંચી ગયા અને ત્યાંથી મૂકી વિશેની જાણકારી મેળવી એમાં કેટલીક જાણકારી કેટલીક જાણકારી મળી હવે આગળ...ભાગ ૨૩ અંતિમ ફકરો " ખબર નથ પડતી કી આ ટેલિફોનના ઝમાનામાં આ મુખી ટપાલુ કુને લખે છ....લાગે છ ઇમને ઇમના ઝમાનાનો પ્રેમ યાદ આવી જયો લાગે છ " આ