Room Number 104 - 17

(21)
  • 4.1k
  • 3
  • 1.8k

Part - 17 સાહેબ મે તો ડ્રિંક પીવાનું પણ છોડી દીધું હતું પણ નીલેશની ઇચ્છા ને માન આપવા જ રોશનીએ મને આજના દિવસ ડ્રિંક પીવાની પરવાનગી આપી હતી. અને પછી નીલેશે રૂમમાં જ પીવાની સગવડતા કરી આપી હતી. રોશની પણ આ સમાધાન માટે ખુશ હતી એટલે જ એ પોતે મને અને નિલેશને ડ્રિંક માટે બધું સર્વ કરી રહી હતી. નિલેશ દારૂ પીવાની સાથે એટલી મધુર વાતો કરી રહ્યો હતો કે જાણે થોડા સમય પહેલા અમારા બંને વચ્ચે કોઈ અણબનાવ જ નહોતો બન્યો એવું લાગી રહ્યું હતું. મને મારા મિત્ર પ્રત્યે પાછો વિશ્વાસ બેસી ગયો હતો. નીલેશે અમારા નાનપણની