જેલ નંબર ૧૧ એ - ૪

  • 3.3k
  • 1.4k

મિથુનને જોતાં એનો વિચાર આવે છે. છેલ્લી પંદર મિનિટ થી હું એનાજ વિચારોમાં ખોવાયેલી છું, અને મે તો એને જોયો પણ નથી! મિથુન નાના બાળક જેવુ ખાય છે. મને લાગ્યુંજ હતું કે એ લોકો એ મિથુનને નહીં જમાડયો હોય. પણ આટલી ભૂખ? ઓહ ગોડ. પુલાવ એકદમ મારી મમ્મી જેવો બન્યો છે. મૈથિલીને મારી મમ્મી એજ પુલાવ બનાવતા શીખવાડીયો હશે. મારી મમ્મી ને તો ઓલરેડી કોઈકને ને કોઈકને ફૂડ લેશન્સ આપવાજ હોય છે, અને મૈથિલી તો છેજ મમ્મી નો ભગત! મૈથિલીશરણનું નામ મને સહેજ પણ નથી ગમતું. એનું નામ કઈક વધારેજ લાંબુ છે. મૈથિલીના પપ્પા મૈથિલીશરણ ગુપ્ત ના ફેન હતા, તો