દૈત્યાધિપતિ - ૧૧

  • 3.9k
  • 1.3k

સુધા અત્યારે એક ટ્રેન માં હતી. આ ટ્રેન હલ-હલ જ કરે છે. તે એક 'કોમ્પાર્ટમેન્ટ' માં ઊંઘે છે. સામે ના સીટ પર અવિરાજ ઊંઘે છે. તેણા ખરરાટા એટલે.. સમજી જાવ. અત્યારે એ લોકો અમદાવાદ જઈ રહ્યા છે. અમદાવાદ પોહચંતા હજી ત્રણ કલાક છે. મૃગધાં એ જે રાતે કહ્યું તેજ રાતે તે લોકો અમદાવાદ જવા નીકળ્યા. સુરતના ટેશન થી ટ્રેન પકડી. હવે અમદાવાદ ઉતારવાનું છે. મૃગધાં ગાડી માં અમદાવાદ પહોંચે છે. આ વસ્તુ સુધાને યાદ છે. હાલ તે એક સ્મશાન માં છે. હાઈશ મરી ગઈ. સુધા મરી ચૂકી છે, આ વાતની ખાતરી છે. સુધા મૃત્યુ પામી છે. તે પહેલા કૉમામાં હતી,