હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 4

(14)
  • 4k
  • 1
  • 2k

દ્રશ્ય ચાર - દેવ ને સંજય ને તે જગ્યા વિશે પૂછ્યું " આ કેવા પ્રકાર ની જાદુઈ જગ્યા છે કે કોઈ બીજી દુનિયા છે?"સંજય ને જવાબ આપ્યો " ના આ કોઈ જાદુ નથી આ એક હકીકત છે જે તું જોવે છે એ આ પૃથ્વી નો એક ચમત્કાર છે હું એ નથી જાણતો કે આ ગુફાનું ભૂતકાળ શું હતું પણ હું વર્તમાન ને જાણું છુ. આ સ્થાર સમય ને રોકી આ જગ્યા માં જાણે કેદ કર્યો હોય અહી રહ્યા પડી તમે ના પાણી મગ્સો કે ના ખોરાક ના તમે વૃદ્ધ રહો કે ના જવાન અહી તમને અમર જીવન મળશે."માહી ચોંકી ને