રાત - 3

(28)
  • 5k
  • 2.3k

સ્નેહા તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને અચાનક જ બસની બહારથી કંઇક ખુબ ઝડપથી પસાર થયું એવું લાગ્યું. સ્નેહા બસની બારીમાંથી બહાર જોવે છે. સ્નેહાએ પોતાનો વહેમ છે એમ સમજીને તે ફરીથી પોતાની સહેલીઓ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી બહારથી કંઇક ડરામણો અવાજ આવ્યો, સ્નેહાએ બારીની બહાર નજર કરી તો તેની આંખો ખુલી જ રહી ગઈ ............ સ્નેહાએ બસની બહાર શું જોયું હશે ? જાણવા માટે વાંચો...રાત-3