રાત - 1

(43)
  • 7.3k
  • 1
  • 3.1k

આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ પસંદ કરે છે, પરંતુ કોઈ એવી શેતાની શક્તિ છે કે જે એમને એક થવાં દેતી નથી. શું રવિ અને સ્નેહા એક થઈ શકશે? અને કોણ છે એ શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી? જાણવા માટે વાંચો.... રાત-1