Hi હી

  • 5.6k
  • 1
  • 1.8k

એને ક્યાં કશું કહેવાની ટેવ છે .?એ તો સતત ચૂપ રહી બધાનું વિચારે છે. એને બહુ બધા કપડાં નથી જોતા, એતો એક બે જીન્સ ને એકબે ટીશર્ટ- શર્ટમાં પણ કાયમ હેન્ડસમ જ લાગે છે અને ખુશ રહે છે.. એને રડવાની આદત નથી. પણ હું રડતી હોવ એ જોવાતું નથી. અને ગુસ્સો બહુજ આવે છે કહેવું હોય ત્યારે રાડો પાડીને પણ એ કહી દે છે.,પણ એને મને કોઈ કાઈ કહે એ સાહેવાતુંય નથી. એની પાસે બહુ રજાઓ નથી, એના કામ ઉપર એ નિયમિત નીકળી જાય છે. પણ જતા-જતા એ ગાડી માંથી કે બાઇક પર થી ઉંમરે કે ગેલેરી માં ઉભેલી મારી