મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૭

  • 3.6k
  • 1.2k

સુગંધા ગુરુ પદમ. અને મનસ વિશે જણાવી રહી હતી. "મનસને ખાલી એકજ વ્યક્તિ બચાવી સકે છે". "કોણ" મોક્ષ બોલ્યો. "એ છે મનસ્વી." "મનસ્વી" બધા એકી સાથે બોલી ઉઠ્યા . "કોણ છે મનસ્વી .? શું એ પૃથ્વીની રહેવાસી છે? કે પછી તમારી દુનિયાની? અને હા જે પણ હોઇ એ પણ અમે મોક્ષને એકલો નહિ જ મોકલીએ." શ્યામ સુગંધા સામે જોતા બોલી રહ્યો હતો. "સાચું કહે છે તું શ્યામ,આપણે મોક્ષ ને એકલો નહિ મોકલીએ આપણે પણ તેની સાથે જઈશું." રોમી બોલ્યો. "મનસ્વી .એ મનસની રાજકુમારી છે. "સુગંધા એ ટુંકમાં જવાબ આપ્યો. "જો મનસ્વી જ એની દુનિયાને