મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૬

  • 3.1k
  • 1.2k

સુગંધાએ કહ્યું તેનો આવાજ ના નીકળવાનું કારણ ગુરુ પદમ છે. હું તને મનશ કે પછી ગુરુ પદમ વિશે કંઈ પણ નહિ જણાવી શકું..." તો હું તારી મદદ કઈ રીતે કરું"મોક્ષ બોલ્યો."મોક્ષ મને એક વાત નથી સમજાતી કે જો સુગંધા બોલી નહોતી સકતી તો પછી એ અહી સુધી કેમ આવી. અને તું નોર્મલ કઈ રીતે થયો."શ્યામ જીજ્ઞાશા પૂર્વક બોલ્યો." હું મનસ ની દુનિયા માં ગયો હતો." સુગંધાએ કહ્યું તેનો આવાજ ના નીકળવાનું કારણ ગુરુ પદમ છે. હું તને મનશ કે પછી ગુરુ પદમ વિશે કંઈ પણ નહિ જણાવી શકું..." તો હું તારી મદદ