રક્ત ચરિત્ર - 14

(25)
  • 3.9k
  • 1
  • 1.5k

14"તું કોની રાહ જોઈ રહ્યો હતો નીરજ?" શિવાનીએ ગંભીરતાથી પૂછ્યું."કક... કોઈની નઈ, તું અહીં? અચાનક જ?" શિવાનીના અચાનક આવવાથી નીરજ હેબતાઈ ગયો હતો."સાંજ નો ફોન આવ્યો હતો સવારે, કીધું કે નીરજની સગાઇ નક્કી કરવાની છે તો અમે બધા આજે જ ગામ આવી જઇયે." શિવાનીએ નીરજને પલંગ પર બેસાડ્યો અને તેના ખભા પર માથું ઢાળી તેની બાજુમાં બેસી ગઈ."નીરજ સાંભળો છો કે, સાંજ બેન શે'ર ગયા છે. તમારે કંઈ......" રતન નીરજ ના ઓરડામા આવીને દરવાજે જ અટકી ગઈ. તેની આંખોની સામે તેનો નીરજ બીજી છોકરી સાથે બેઠો હતો."સાંજ ઘરે નથી? અરે યાર આ છોકરી પણ ગમે ત્યારે ગમે ત્યાં જતી રહે