Year 5000 - 8

  • 3.8k
  • 1
  • 1.2k

દ્રશ્ય આઠ - એ લેબ નો અદભુત નજારો જોયો ને સ્વાતિ ને જેરી ને પૂછ્યું "આ લેબ નું નામ શું છે?" જેરી ને જવાબ આપ્યો " આ લેબ નું નામ ઈનોવેસન ફોર પીપલ્સ છે" સ્વાતિ ને અને પૂછ્યું " આવું નામ કેમ રાખ્યું છે ." જેરી ને કહ્યું " આ લેબ ની શરૂવાત એક વૃદ્ધ બિઝનેસમેન કરી હતી. એમને કોઈ સંતાન ના હતી એક હાજર કરોડની સંપતિ નું કોઈ વારિસ ના હતું માટે એમને પોતાનું ધન સાયન્સ ને આપવાનુ વિચાર્યું સરકાર ની સાથે મળી ને તે આ લેબ સરું કરવાનુ વિચારતા હતા પણ પછી એક સ્વતંત્ર લેબ બનાવાનુ વિચારું