એક ચુટકી સિંદૂર કી કિંમત - 29

(43)
  • 3.7k
  • 1
  • 1.6k

પ્રકરણ- ઓગણત્રીસમું/૨૯‘ઓહ.. માય ગોડ..’ તમે એસ્ટ્રોલોજર છો કે જાદુગર ? માત્ર નંબર પરથી કેમ અંદાજ લગાવ્યો કે,મારો જ કોલ છે ?’ અતિ અચરજ સાથે દેવલે પૂછ્યુંએટલે વૃંદા તેના અસલી મિજાજનો પરિચય આપતાં બોલી..‘ખત કા મજમૂન ભાંપ લેતે હૈ, લિફાફા દેખ કર’ યા ફિર યું સમજ લીજીયે કી... ‘બહૂત પહલે સે ઉન કદમો કી આહટ જાન લેતે હૈ,તુજે એ જિંદગી. હમ દૂર સે પહચાન લેતે હૈ.’ ‘ના મેં એસ્ટ્રોલોજર હૂં, ના તો જાદુગર મેં તો સિર્ફ વક્ત કી મારી હૂં.. માનસીજી.’ આટલું બોલી વૃંદા હસવાં લાગી.દેવલને અચંબા સાથે આશ્ચર્ય એ વાતનું થયું કે, વૃંદા આટલું જલ્દી તેની જોડે ભળી જશે તેનો અંદાજ નહતો...શાયદ વૃંદાને