એક ચુટકી સિંદૂર કી કિંમત - 17

(48)
  • 3.8k
  • 3
  • 1.4k

પ્રકરણ-સત્તરમું/૧૭‘અરે વો ગોવિંદ કા બચ્ચા સાલો તક લાપતા રહા તો... ક્યા પાંચ લાખ મે, મેં પૂરી જિંદગી ઉન કે ફેમલી કી ગુલામી કરું ક્યા ? સ્હેજ કડક તેવર બતાવતાં શરદ પાંડે બોલ્યોકેશવને લાગ્યું કે કૂતરાને હક્ડવા ઉપડે અને બચકું ભરે એ પહેલાં તેના ડાચામાં હાડકું ઠોંસી દેવુ ઠીક રહેશે એટલે તરત જ બોલ્યો..‘કલ સુબહ અગિયાર બજે તક મેં આપકો એક લાખ રૂપિયે દે રહા હૂં. બાકી બાત હમ બાદ મેં ફુરસત સે કરેગે. પર અબ યે ગોવિંદ કા કિસ્સા આપકે હલક સે બહાર નહીં આના ચાહિયે.’ ‘અરે.. તુમ ઈતને સમજદાર હો ઇસીલિયે તુમસે બાત કરને મેં મજા આતા હે. અબ