એક ચુટકી સિંદૂર કી કિંમત - 15

(44)
  • 3.2k
  • 2
  • 1.3k

પ્રકરણ- પંદરમું/૧૫કેશવના આટલાં જ શબ્દો સાંભળતાં મિલિન્દ પથારીમાંથી સફાળો ઊભો થઇ ગયો.એવું તે શું બન્યું હશે કે મોડી રાત્રે કેશવ આવ્યો ? કંઇક ચિત્ર-વિચિત્ર વિચારો સાથે કોઈની ઊંઘમાં ખલેલ ન પહોંચે એમ હળવેકથી બારણું ઉઘાડી બહાર આવતાં ધીમા સ્વરમાં કેશવ બોલ્યો..‘અહીં આવ આ તરફ ? બન્ને ચાલની પરસાળ પસાર કરી છેડાના એક કોર્નર પાસે આવતાં ધીમા અવાજ અને ચિંતિત ચહેરા સાથે કેશવે પૂછ્યું..‘કંઈ મેસેજ મળ્યા ? ‘ક્યા મેસેજ ? શું થયું ? કેશવના ચહેરાના હાવભાવ અને અવાજ પરથી મિલિન્દને એટલો અંદાજ તો આવી જ ગયો હતો કે, નક્કી કોઈ બેડ ન્યુઝ છે. વધતાં ધબકારા અને અધીરાઈ સાથે મિલિન્દે પૂછ્યું.એક ઊંડો શ્વાસ