પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 10

(11)
  • 2.1k
  • 1
  • 874

દ્રશ્ય દસ - શક્તિ ના પિતા નું કામ પૂરું થાય એની પેહલા તે મૃત્યુ પામ્યા એને ડેવિલ ને એમની આત્માને પણ કેદમાં કરી લીધી. માટે ડેવિલ ત્યાં ગેહરી ઊંગ માં હતો અને પછી જાગૃત કરવા એની એક ગુલામ આત્માને લોકો ને મારવાના સરું કર્યા. પણ જ્યારે શક્તિ ના પિતા ગાર્ડન માં આવતા હતા એની પેહલા ગાર્ડન ની બહાર એક કવચ બનાવ્યું હતું અને તેને પાર કરવા માટે બઉ તાકાત લગાવી પડે અને પછી જ્યારે ડેવિલ ત્યાંથી બહાર નીકળે તો થોડા સમય માટે એની શક્તિ ઓછી થઈ જાય. પણ એમની યોજના પ્રમાણે કાઈંથયું નહિ. અને હાલ ડેવિલ જાગી ને હાઉસ ઓફ