The conspiracy he was innocent may be (coniuratio) - 94

  • 2.5k
  • 920

ડેનિમ તેમનો મોબાઈલ ઉઠાવે છે અને એક નંબર ડાયલ કરે છે .ડાયલ કર્યા પછી greens સ્વીચ દબાવે છે અને શંકા-કુશંકા કરીને ફોન કાપી નાખે છે.પ્રેસિડેન્ટ અનેે તેમના કેટલાક ઓફિસરો ચેમ્બર હાઉસમાં બેઠા છે. અને વાતો કરી રહ્યા્ છે.એવા માંં જ બર્નાર્ડ ડોર ઓપન કરી ને તરત જ કહે છે એક્સક્યુઝ મી જેન્ટલમેન મારે મિસ્ટર પ્રેસિડેન્ટ સાથે થોડી પર્સનલ વાત કરવાની છે.ઓફિસર્સસ ઊભા થયા અને મિસ્ટર christ ને હાથના ઇશારાથી બેસવાનું કહ્યું. ચેમ્બર હાઉસ ખાલી થયા પછી બર્નાડે તરત જ પ્રેસિડેન્ટ ને કહ્યું બીલ હેવ યુ any idea તે શું મિસ્ટેક કરી છે?પ્રેસિડેન્ટે કહ્યું આઈ એમ સોરી.આઇ નો. બર્નાર્ડે કહ્યું બીલ