નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી )

  • 6.4k
  • 1.9k

નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી ) [[ નમસ્કાર,વાચકમિત્રો, નારીશક્તિ-પ્રકરણ-6 માં આપ સર્વેનું સ્વાગતછે. ઘણાં સમય બાદ હું ફરીથી આપની સમક્ષ ઉપસ્થિતથઈ છું, તેના માટે દિલગિરી વ્યક્ત કરું છું. આ પ્રકરણમાં હું વિદૂષી ગાર્ગી ની વિશેષતાઓ અને એક સ્ત્રી શક્તિના ઉજ્જવળ પાસાની ગરિમાનું વર્ણન કરવા માગું છું.આશા છે કે આપને આ સ્ટોરીપસંદ આવશે.અગાઉની જેમજ આપના પ્રતિસાદની અપેક્ષાસહ, આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું...]] પ્રસ્તાવના:- વેદ-ઉપનિષદ્ યુગકાલીન મહાન નારીઓમાં “ગાર્ગી વાચક્નવી” નું નામ મોખરે છે. એવી એક મહાન સન્નારી કે જેનાં નામથી ઈતિહાસ ગૌરવાન્વિત બને છે. જેણે પોતાની તેજસ્વિતા ના બળે શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલક્ય જેવા મહાન ઋષિ કે જેઓ