ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૩ )

  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ ૨૨ છેલ્લો ફકરો " ચુ*** ઇસ તરફ હૈ .....આઓ જલ્દી ...." એ અવાજ સાંભળી એક માણસ બોલ્યો અને બધા એ તરફ ભાગવા લાગ્યા . સોમચંદની ચાલ સફળ થઈ હતી , પેલા માણસોને ગેરમાર્ગે દોરવામાં સોમચંદ સફળ રહ્યા હતા . એ જેવા ત્યાંથી ખસ્યા , તરત જ બિલ્લી પગે સોમચંદ આગળ વધવા લાગ્યા . હજી એમની એક આંખ ગાડી તરફ હતી અને બીજી પેલા માણસો તરફ....હવે એકદમ ગાડીને અડીને સોમચંદ ઉભા હતા એમના ધબકારા વધી ગયા હતા , ચહેરો પરસેવાથી નીતરી રહ્યો હતો , ત્યાં એક માણસનું ધ્યાન ઝાડી તરફ થતી હિલચાલ પર પડ્યું " ત્યાં ...એ બાજુ....એ