એક ચુટકી સિંદૂર કી કિંમત - 4

(48)
  • 4.7k
  • 1.7k

પ્રકરણ- ચોથું/૪સ્હેજ નિરાસાના સૂર સાથે વૃંદા બોલી,‘આઈ નો... મિલિન્દ બટ યુ સે ગૂડબાય. મતલબ કે હવે આપણે ફરી કયારેય નહીં મળીએ, તું એમ કહેવાં માંગે છે ?મિલિન્દ થોડીવાર ચુપ રહ્યા પછી બોલ્યો,‘વૃંદા તારા જવાબમાં મને ગુલઝારની એક ખુબ ગમતી ગઝલના શબ્દો સ્મરે છે.‘વક્ત રહેતા નહીં કહીં ટીક કર, ઉસ કી આદત ભી આદમી સી હૈ.’‘વૃંદા, મકરંદ સરના આજ્ઞાની હું કોઈપણ સંજોગોમાં અવગણના ન જ કરી શકું. કારણ કે, મકરંદ સરના ઉપકારની બાદબાકી કરું તો મિલિન્દ માધવાણી શૂન્ય વગરના એકડા જેવો છે. બાકી સત્ય કહું તો મને મારા ખુદ માટે સમય નથી. મારો પૂરો પરિવાર મારા પર નિર્ભર છે. અને મારો