આત્મા નુ સપનું

  • 4.4k
  • 1
  • 1.5k

એક જંગલ હતું. તેમા એક આદિવાસીઓનો કબીલો રહેતો હતો. તેમા ખુબ ઓછી સંખ્યામાં લોકો વસવાટ કરતા હતા. કદાચ 50 જ હશે. અને હા તે જંગલ માં કોઈ વ્યક્તિ આવી શકતો નહિ. તેની થોડી દુર એક રસ્તો પડતો હતો. જે કોઈ લોકો ત્યાં રાત્રે જાય તો કબિલા વારા તે વો ને મારીને તેનુ માસ ખાઈને તિયાં તેઓ ની લાશને ફેંકી દેતા. એક દિવસ સાંજના સમયે એક બસ ત્યાં બંધ થઈ ગઇ. તેમાંથી કેટલીક છોકરીઓ બહાર નીકળી. બસ ના ડાઇવરે તેઓ ને બહાર નીકળવાની ના પાડી. પણ છતાં તેઓ બહાર નીકળી. તેઓ મ્યુઝિક નુ ઓડિશન દેવા જઇ રહી હતી. તેઓ નિચે ઉત્તરી