હું ને દરિયો

  • 5.4k
  • 1.2k

દરિયો અને હું અરે દરિયા સાંભળ તું.. હું તને શું કહું છું...તને મારો અવાજ નથી સંભળાતો. કયાંથી સંભળાય તું તારો અવાજ ઓછો કર તો થાય ને...સતત ઘૂઘવતો રહે છે... તારું ગળું નથી દુખતું...તને ક્યારેય કંટાળો નથી આવતો... તું બોલી બોલી ને થાકતો નથી.. હું તને આજે માળવા આવી છું..અને મારે તારી ભીતરી દુનિયામાં પ્રવાસ કરવો છે. ડુબકી લગાવી ને જોવું છે મારે કે તારી કોઈ હદ છે કે નહીં ? તું કેટલો ઊંડો છે ? મને એજ નથી સમજાતું તને કોણે બનાવ્યો છે ? અને એ પણ પાછો એટલો વિશાળ.. તું કેવો મહાકાય છો કા